અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો

પાકે. એરસ્પેસ બંધ કરતા ATC અમદાવાદ 24 કલાકમાં 1200ના બદલે 1500 વિમાન હેન્ડલ કરે છે

રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ત્રણ શિફ્ટમાં કામ કરવું પડતું હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધ્યું

ભાવિન પટેલ કાશ્મીરમાં ઘાતક આતંકવાદી હુમલાને લઈને વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ગુરૂવારે ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી છે. ત્યારે અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો છે. અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલ (એટીસી) માંથી પસાર થતી ફલાઇટોની સંખ્યા 20

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *