
માતા ગુમાવનાર નવજાત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી, સાંસદની સહાયથી સારવાર મળતા અંતે નવજીવન
ગરીબ પરિવારમાં જન્મેલી બાળકી 22 દિવસની સારવાર બાદ સ્વસ્થ બની આણંદ ખાતે વસતા સરગરા સમાજની એક નવજાત બાળકીની કરુણ કહાની આજે સમગ્ર જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી ગઈ છે. હજુ સુધી જેનું નામકરણ થયું નથી એવી આ નવજાત બાળકીને જન્મ આપતી વેળાએ માતા મમતાબેન મારવાડીનું મૃત્યુ થયું હતું. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા આ પરિવ