ગાંધીનગર સિવિલમાં દુર્ઘટના ટળી

આંખના ઓપરેશન થિયેટરની સીલિંગ તૂટી પડતાં દર્દીઓને પરત મોકલ્યા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટના ટળી ગઈ છે. આંખ વિભાગના ઓપરેશન થિયેટરની સીલિંગ તૂટી પડતાં છ જેટલા ઓપરેશન મુલતવી રાખવા પડ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *