
ખુશ્બુ રાઠોડે દરિયાઈ બેક્ટેરિયા પર સંશોધન કરી પીએચડીની પદવી મેળવી
નડિયાદ તાલુકાના મરીડા ગામની દીકરી ખુશ્બુ રમણભાઈ રાઠોડે પીએચડીની પદવી મેળવી છે. તેમણે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)માં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.