
શ્રેય હોસ્પિટલ-TRP અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
રાજ્યમાં ફાયર વિભાગનું સ્પષ્ટ માળખું મુકવા હુકમ, ફાયર સેફ્ટી ડાયરેક્ટરની શું ભુમિકા? રાજકોટ TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની ભરતી અંગે સુનાવણી ચાલી રહી છે. રાજ્