કલેક્ટરને રજૂઆત

મોડાસાના નાંદીસણથી ખારી સુધી બ્રિજ કે અંડરબ્રિજ ન હોઈ ગ્રામજનો મુશ્કેલી શામળાજી-ચિલોડા ને.હાઇવે પર કટપાસ બંધ કરાતાં કલેક્ટરને રજૂઆત શામળાજી-ચિલોડા નેશનલ હાઈવે નં. 8 પર મોડાસાના નાંદીસણથી ભિલોડાના ખારી સુધી એક પણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ નથી. હાઈવે ઓથોરિટી દ્વારા કટપાસ બંધ કરાતા ગામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડૂત એકતા મંચના ભિલોડા…

Read More

અમરેલીમાં જાહેર રસ્તા પર જુગાર

પોલીસે 4 શખ્સોને રૂ.12,500ના મુદ્દામાલ સાથે ઝડપ્યા અમરેલી તાલુકાના જશવંતગઢ ગામમાં જાહેર રસ્તા પર જુગાર રમતા 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે PI ઓમદેવસિંહ જાડેજાની ટીમે રેડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં બરકતભાઈ જાકરભાઈ મોટાણી, સુરેશભાઈ જાવેદભાઇ ગોહિલ, વિરભાન બાબુરામ ગોહિલ અને

Read More

ચણાની ખરીદી

ધારી યાર્ડમાં 849 ખેડૂતોની ટેકાના ભાવે ચણાની ખરીદી 4297 ખેડૂતોએ ચણા ખરીદી માટે નોંધણી કરાવી : ખેડૂતને રૂા. 7.73 કરોડનું ચૂકવણું ખુલ્લા બજારમાં માત્ર ચણાના પ્રતિ મણના રૂપિયા 850 થી 950 મળે છે  

Read More

શ્રેય હોસ્પિટલ-TRP અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

રાજ્યમાં ફાયર વિભાગનું સ્પષ્ટ માળખું મુકવા હુકમ, ફાયર સેફ્ટી ડાયરેક્ટરની શું ભુમિકા? રાજકોટ TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની ભરતી અંગે સુનાવણી ચાલી રહી છે. રાજ્

Read More

અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો

પાકે. એરસ્પેસ બંધ કરતા ATC અમદાવાદ 24 કલાકમાં 1200ના બદલે 1500 વિમાન હેન્ડલ કરે છે રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ત્રણ શિફ્ટમાં કામ કરવું પડતું હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધ્યું ભાવિન પટેલ કાશ્મીરમાં ઘાતક આતંકવાદી હુમલાને લઈને વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ગુરૂવારે ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી છે. ત્યારે અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક…

Read More