
પોલીસે 4 શખ્સોને રૂ.12,500ના મુદ્દામાલ સાથે ઝડપ્યા
અમરેલી તાલુકાના જશવંતગઢ ગામમાં જાહેર રસ્તા પર જુગાર રમતા 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે PI ઓમદેવસિંહ જાડેજાની ટીમે રેડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં બરકતભાઈ જાકરભાઈ મોટાણી, સુરેશભાઈ જાવેદભાઇ ગોહિલ, વિરભાન બાબુરામ ગોહિલ અને