
મોડાસામાં યોજાયેલી ખેલ મહાકુંભ 3.0
હોકી સ્પર્ધામાં 8 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો,અંડર 14 અને ઓપન વયની હોકી સ્પર્ધા ચાલુ રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં અરવલ્લી અંડર-17 ભાઈઓની ટીમે ગોલ્ડ મેડલ જીત્યમોડાસામાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષા હોકી સ્પર્ધાનું આયોજન જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડી એલ એસ કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. અંડર 17 ભાઈઓની ટીમે ગોલ્ડ મેડલ જીતતા કલેક્ટર…