
સોમનાથમાં 75મા સ્થાપના દિને મહાદેવની પાલખીયાત્રા
ભૂદેવો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા, સોમપુરા બ્રાહ્મણ સમાજ, ગુજરાત ટુરિઝમ વિભાગનાં સયુંકત ઉપક્રમે આયોજન કરાયું
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ મહાદેવના 75માં સ્થાપના દિવસ નિમિતે સતત ત્રીજા વર્ષે પાલખીયાત્રાનું આયોજન તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જો