
ખેડામાં રોડ સાઇડમાં થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાઇ
ગેરકાયદે ચાર માળના બિલ્ડીંગનું દબાણ ક્યારે દૂર કરાશે?
ખેડામાં છેલ્લા ઘણા સમયથી ખેડા વાત્રક બ્રિજથી રતનપુર શેઢી નદીના બ્રિજ સુધી રોડની બંને બાજુ પર થયેલા 4 જેટલા દબાણો જે સી બીથી દૂર કરી જગ્યા ખુલ્લી કરાઇ છે. ખેડામાં દબાણકારો ને બે મહિના પહેલા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસ આપવા