
મોડાસાના નાંદીસણથી ખારી સુધી બ્રિજ કે અંડરબ્રિજ ન હોઈ ગ્રામજનો મુશ્કેલી
શામળાજી-ચિલોડા ને.હાઇવે પર કટપાસ બંધ કરાતાં કલેક્ટરને રજૂઆત શામળાજી-ચિલોડા નેશનલ હાઈવે નં. 8 પર મોડાસાના નાંદીસણથી ભિલોડાના ખારી સુધી એક પણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ નથી. હાઈવે ઓથોરિટી દ્વારા કટપાસ બંધ કરાતા ગામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડૂત એકતા મંચના ભિલોડા તાલુકા પ્રમુખ રાહુલકુમાર સુ